ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

10 Aug 2015

10 ઓગષ્ટ

ઓગસ્ટ ૧૦


૧૦ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૬૧૦ – ઇસ્લામ ધર્મમાં, આ "લાયલત અલ-ક્દ્ર"ની પારંપારિક તારીખ ગણાય છે. આ દિવસે મહંમદ પયગંબરને કુરાનની આયાતો મળવાનું શરૂ થયેલું.
  • ૧૬૭૫ – લંડન ખાતે રોયલ ગ્રીનવિચ વેધશાળાનું ખાતમુહર્ત કરાયું.
  • ૧૮૪૬ – વૈજ્ઞાનિક "જેમ્સ સ્મિથસન" દ્વારા પાંચ લાખ ડોલરનું દાન મળ્યા પછી, અમેરિકન કોંગ્રેસ દ્વારા "સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ'ની સ્થાપનાની ઘોષણા કરાઇ.
  • ૨૦૦૩ – યુનાઇટેડ કિંગડમનાં "કેન્ટ" પરગણામાં, અત્યાર સુધીનું, યુનાઇટેડ કિંગડમનું, ઉંચામાં ઉંચું તાપમાન, ૩૮.૫°સે.(૧૦૧.૩°ફે.) નોંધાયું. યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત ૧૦૦°ફે. કરતાં ઉંચું તાપમાન નોંધાયું.

જન્મ

  • ૧૯૬૩ – ફૂલનદેવી, ભારતની ચંબલખીણની ડાકુરાણી. (અ. ૨૦૦૧)

IN ENGLISH


Christine and Neil Hamilton speak to reporters outside Barkingside police station2001: Hamiltons condemn 'sex assault' arrestFormer Conservative MP Neil Hamilton and wife Christine strenuously deny allegations they carried out a serious sexual assault.

Queen Elizabeth inspects a guard of honour1977: Tight security for Queen's Irish visit
The Queen visits Northern Ireland for the first time in 11 years as part of her Silver Jubilee tour.

Archbishop Makarios1964: Guns fall silent in Cyprus
The United Nations brokers another ceasefire in Cyprus, defusing a growing military crisis and heading off the threat of invasion by Turkey.

Magellan spacecraft 1990: Magellan starts mapping Venus
The Nasa space probe Magellan arrives at Venus after a 15-month journey from Earth and starts its mission to map the global warming "hell-hole".

Seal in The Wash1988: Mysterious seal disease spreads
Scientists fear a disease which has killed more than 6,000 seals in the North Sea and the Baltic has now reached British waters.

2003: Britain swelters in record heat
Britain records its hottest-ever day with temperatures above 100F, jamming roads and packing beaches across the country.