ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

12 Aug 2015

🍁ઓગસ્ટ ૧૩🍁

ઓગસ્ટ ૧૩

૧૩ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

૩૧૧૪ ઇ.પૂ. – મય પંચાંગની શરૂઆત થઇ.
૧૯૫૪ – રેડિયો પાકિસ્તાને પ્રથમ વખત પાકિસ્તાનનું રાષ્ટ્રગીત પ્રસારીત કર્યું.

જન્મ

૧૯૬૩ – શ્રીદેવી, ભારતીય અભિનેત્રી

અવસાન

૨૦૦૦ – નાઝિયા હસન, પાકિસ્તાની પોપગાયિકા, "આપ જૈસા કોઇ..." થી પ્રખ્યાત. (જ. ૧૯૬૫)

તહેવારો અને ઉજવણીઓ

આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ

In English

    1961: Berliners wake to divided city Troops in East Germany seal off the border between East and West Berlin, shutting off the escape route for thousands of refugees from the East.

1966: China announces Cultural Revolution China announces plans for a "new leap forward" after the first meeting in four years of the Communist Party's Central Committee.

1977: Violent clashes at NF march
More than 200 protesters are arrested after demonstrations in Lewisham against a National Front march.

1985: Heart-lung transplant makes history
A three-year-old boy from Dublin becomes the world's youngest heart and lung transplant patient.

1991: Prince quits in museum design row
The Prince of Wales resigns as the patron of Scotland's national museum over a competition to design a new building.

વધુ માહિતી માટે જોતા રહો

Sandip Chaudhari(M.Sc.,B.Ed.)
મલેકપુર(ખે) પગારકેંદ્ર શાળાનો blog

પ્રેરણા
http://prerana2015.blogspot.in/