ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

21 Aug 2015

🍄ઓગસ્ટ ૨૧🍄

��ઓગસ્ટ ૨૧��

��૨૧ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૨ દિવસ બાકી રહે છે.

��મહત્વની ઘટનાઓ��

��૧૭૭૦ – જેમ્સ કૂકે ઔપચારીક રૂપે પૂર્વ ઓસ્ટ્રેલિયા પર ગ્રેટ બ્રિટનનો દાવો કરી અને તેને 'ન્યુ સાઉથ વેલ્સ' નામ પ્રદાન કર્યું.
��૧૯૧૧ – મોનાલિસા (એક ઉત્કૃષ્ટ ચિત્ર)ની, 'લૂવ્ર સંગહાલય'નાંજ એક કર્મચારી દ્વારા ચોરી કરાઇ.
��૧૯૮૬ – કેમેરૂનનાં જ્વાળામૂખીય તળાવ 'લેઇક ન્યોસ'માંથી અંગારવાયુ (કાર્બન ડાયોકસાઇડ) ફૂટી પડ્યો, જેનાથી ૨૦ કિમી.નાં વિસ્તારમાં ૧,૮૦૦ કરતા વધુ લોકોની જાનહાની થઇ.

��જન્મ��

��૧૯૭૮ – ભુમિકા ચાવલા, ભારતીય અભિનેત્રી

��અવસાન��

��૨૦૦૬ – ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, ભારતીય સંગીતકાર,શરણાઇ વાદક (જ. ૧૯૧૬)
��૧૯૧૭ - વિનુ માંકડ, ભારતીય ક્રિકેટ ખેલાડી


��In English��

��1968: Russia brings winter to 'Prague Spring'
Dozens are killed in a massive Soviet military clampdown in Czechoslovakia.


�� 1973: 'Bloody Sunday' inquest accuses Army
The coroner presiding over the "Bloody Sunday" inquest accuses the British army of "sheer unadulterated murder".

�� 1986: Hundreds gassed in Cameroon lake disaster
At least 1,200 people are feared dead after volcanic gases escape from a lake in Cameroon.

�� 1983: Filipino opposition leader shot dead
Philippines opposition leader Benigno Aquino is assassinated minutes after returning home from exile.

�� 1986: Giant glacier threatens eco disaster
A huge glacier in Alaska is threatening to cause an ecological disaster in the region.

��વધુ માહિતી માટે જોતા રહો��

��Sandip Chaudhari(M.Sc.,B.Ed.)
મલેકપુર(ખે) પગારકેંદ્ર શાળાનો blog��

                  ��પ્રેરણા��

��http://prerana2015.blogspot.in/