ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

15 Sep 2015

ઈતિહાસમાં ૧૫ સપ્ટેમ્બરનો દિવસ

પ્રસિદ્ધ એન્જિનિયર એમ. વિશ્વેસ્વરૈયા
શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય
દૂરદર્શનની સ્થાપના

ઈતિહાસમાં ૧૫ સપ્ટેમ્બરનો દિવસ


એન્જિનિયર્સ ડે

મૈસૂરના પૂર્વ દિવાન અને પ્રસિદ્ધ એન્જિનિયર એમ. વિશ્વેસ્વરૈયાનો જન્મદિન એન્જિનિયર્સ ડે તરીકે ઉજવાય છે. ડેમ, સિંચાઈ, સિવેજની ટેક્નોલોજીથી લોકોપયોગી કાર્યો બદલ તેમને ૧૯૫૫માં ભારત રત્ન એનાયત થયો હતો.


શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય

ભારતીય સાહિત્યની પ્રસિદ્ધ નવલકથા દેવદાસ અને પરિણીતાના લેખક શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ વર્ષ ૧૮૭૬માં આજના દિવસે થયો હતો. તેમની રચનાઓ પરથી અનેક ભાષાઓમાં ફિલ્મો બની ચૂકી છે.


દૂરદર્શનની સ્થાપના

ભારત સરકાર હસ્તકની અને ભારતની પહેલી ટેલિવિઝન ચેનલ દૂરદર્શનની સ્થાપના વર્ષ ૧૯૫૯માં આજના દિવસે થઈ હતી. નાના કાર્યક્રમો સાથે દિલ્હી સુધી મર્યાદિત પ્રસારણથી શરૂઆત થઈ હતી.


��વધુ માહિતી માટે જોતા રહો��

��Sandip Chaudhari(M.Sc.,B.Ed.)
મલેકપુર(ખે) પગારકેંદ્ર શાળાનો blog��

                ��પ્રેરણા��
��http://prerana2015.blogspot.in/