ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

19 Sep 2015

ઈતિહાસમાં ૧૯ સપ્ટેમ્બરનો દિવસ

��ઈતિહાસમાં ૧૯ સપ્ટેમ્બરનો દિવસ��
����૧૯ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૩ દિવસ બાકી રહે છે.

��મહત્વની ઘટનાઓ��
����������������������������


��ઓઇલ લીક કરનાર કૂવો સીલ��

����મેક્સિકોની ખાડીમાં ૪૯ લાખ બેરલ ક્રૂડ લીક કરનારા બ્રિટિશ પેટ્રોલિયમના કૂવાને વર્ષ ૨૦૧૦માં આજના દિવસે સીલ કરાયો હતો. આટલી વિશાળ માત્રામાં ક્રૂડ ઓઇલ વિશ્વમાં ક્યારેય લીક થયું નહોતું.

��ઇરાનનો UFO સાથે ભેટો ��

����ઇરાન એરફોર્સના રડારમાં વર્ષ ૧૯૭૬માં અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ UFO દેખાતા બે યુદ્ધ વિમાનોએ પીછો કર્યો હતો, પરંતુ UFO પાસે પહોંચ્યા ત્યારે બંને વિમાનના તમામ ઉપકરણો બંધ થઈ ગયા હતા.


��જન્મ��

��ઇશા કોપીકર ��

����'ખલ્લાસ' ગર્લ ઇશાનો જન્મ ૧૯૭૬માં આજના દિવસે થયો હતો. તમિલ અને તેલુગુમાં હીટ રહ્યા બાદ તેણે બોલીવૂડમાં નોંધપાત્ર ફિલ્મો કરી હતી. હોટેલિયર ટિમ્મી નારંગ લગ્ન બાદ તે મુંબઈની પેજ-૩ પર્સનાલિટી બની ગઈ છે.


��અવસાન����

����૧૯૬૮ - ન્યૂયોર્ક ખાતે ચેસ્ટર કાર્લસન નામના અમેરીકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને પેટન્ટધારકનું અવસાન. તેમણે આધુનિક યુગમાં ખુબ જ મહત્વ ધરાવતા ફોટો કોપીઅર (ઝેરોક્ષ) મશીનની શોધ કરી હતી.(જ. ૧૯૦૬)


��વધુ માહિતી માટે જોતા રહો��

��Sandip Chaudhari(M.Sc.,B.Ed.)
મલેકપુર(ખે) પગારકેંદ્ર શાળાનો blog��

��પ્રેરણા��
��http://prerana2015.blogspot.in/