ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

24 Sep 2015

ઈતિહાસમાં ૨૪ સપ્ટેમ્બરનો દિવસ

સુરતમાં ફાટી નીકળેલો પ્લેગ
મંગળ સુધી પહોચ્યું મંગળયાન
મોહિન્દર અમરનાથ

ઈતિહાસમાં ૨૪ સપ્ટેમ્બરનો દિવસ

સુરતમાં ફાટી નીકળેલો પ્લેગ

પૂરના કારણે સુરતમાં ફાટી નીકળેલા પ્લેગના કારણે વર્ષ ૧૯૯૪માં ૨૪મી સપ્ટેમ્બર સુધીમાં લાખો લોકો સ્થળાંતર કરી ચૂક્યા હતા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૯૪ના દિવસે પ્લેગના કારણે પહેલું મોત નોંધાયું હતું.

મંગળ સુધી પહોચ્યું મંગળયાન

વર્ષ ૨૦૧૪માં આજના દિવસે મંગળયાને ભારતને મંગળ સુધી પહોંચનાર વિશ્વનો ચોથો દેશ બનાવ્યો હતો. ૨૦૧૩માં પાંચમી નવેમ્બરે છોડાયેલા આ યાનના કારણે સમગ્ર વિશ્વમાં ભારતીય વિજ્ઞાનીઓની પ્રશંસા થઈ હતી.

મોહિન્દર અમરનાથ

વર્ષ ૧૯૮૩માં ભારતને પહેલીવાર ક્રિકેટનો વિશ્વકપ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા ક્રિકેટર મોહિન્દર અમરનાથનો જન્મ વર્ષ ૧૯૫૦માં આજના દિવસે થયો હતો. તેઓ વિશ્વકપમાં મેન ઓફ ધ સિરિઝ બન્યા હતા.

વધુ માહિતી માટે જોતા રહો

Sandip Chaudhari(M.Sc.,B.Ed.)
મલેકપુર(ખે) પગારકેંદ્ર શાળાનો blog

પ્રેરણા
http://prerana2015.blogspot.in/