ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

26 Sep 2015

ઈતિહાસમાં ૨૬ સપ્ટેમ્બરનો દિવસ

દેવ આનંદ
મનમોહન સિંહ
સ્ટેઇન્સલેવ પેત્રોવ

ઈતિહાસમાં ૨૬ સપ્ટેમ્બરનો દિવસ


દેવ આનંદ

બોલીવૂડના સદાબહાર અભિનેતા દેવ આનંદનો જન્મ વર્ષ ૧૯૨૩માં આજના દિવસે થયો હતો. એક્ટ્રેસ-સિંગર સુરૈયા સાથે સાત ફિલ્મોથી શરૂ કરેલી કરિયરમાં તેમણે અનેક યાદગાર પાત્રો ભજવ્યા છે.

મનમોહન સિંહ

દેશના ૧૪મા વડાપ્રધાન અને ૧૯૯૧માં દેશને ઉદારીકરણની રાહ પર મૂકનારા નાણામંત્રી સિંહનો જન્મ વર્ષ ૧૯૩૨માં આજના દિવસે થયો હતો. પાંચ વર્ષની ટર્મ પૂરી કરી નેહરુ પછી માત્ર સિંહ પુન: વડાપ્રધાન બન્યા હતા.

વિશ્વ બરબાદ થતાં બચી ગયું

વર્ષ ૧૯૮૩માં આજના દિવસે સોવિયેતના રડારે બે વાર ખોટી ચેતવણી ઉચ્ચારી હતી કે અમેરિકાની ન્યૂક્લિયર મિસાઇલનો હુમલો થઈ રહ્યો છે. જો કે સ્ટેઇન્સલેવ પેત્રોવ નામના અધિકારીના કારણે વાત વણસી ન હતી.