ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

6 Sep 2015

🌹દિન વિશેષ🌹�� સપ્ટેમ્બર ૭ ��
����૭ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૫ દિવસ બાકી રહે છે.

��મહત્વની ઘટનાઓ��

����૧૯૨૭ – "ફિલો ટેઇલર ફાર્ન્સવર્થ' દ્વારા પ્રથમ સંપૂર્ણ વિજાણુ પ્રણાલી ધરાવતા ટેલિવિઝનનું નિર્માણ કરાયું.
����૧૯૬૫ – ચીને ભારતીય સરહદ પર સૈન્યબળ વધારવાની ઘોષણા કરી.


��અવસાન��

����૧૫૫૨ : ગુરુ અંગદદેવ, બીજા શીખ ગુરુ (જન્મ: ૧૫૦૪)
����૧૯૨૪ : દામોદર બોટાદકર, ગુજરાતી કવિ (જન્મ: ૧૮૭૦)


��તહેવારો અને ઉજવણીઓ��

����પાકિસ્તાન - સંરક્ષણ દિન (પાક વાયુસેના દિવસ) ૧૯૭૧ થી.

�� In English ��

����1940: London blitzed by German bombers
The German airforce unleashes a wave of heavy bombing raids on London, killing hundreds of civilians and injuring many more.


���� 1992: Troops kill 24 at ANC rally
At least 24 people are killed and 150 injured when soldiers fire on an African National Congress demonstration in South Africa.

���� 1952: Egyptian army ousts prime minister
Following the recent coup in Egypt, General Mohammed Neguib forces Aly Maher out of office and assumes control himself.

���� 1978: Callaghan accused of running scared
The UK Prime Minister announces he will not call an election this autumn, prompting criticism from the Opposition.

���� 1984: Epidemic 'spreads to second hospital'
Three more people die in the food poisoning epidemic at hospitals in Yorkshire, bringing the total number of deaths to 22.


��વધુ માહિતી માટે જોતા રહો��

��Sandip Chaudhari(M.Sc.,B.Ed.)
મલેકપુર(ખે) પગારકેંદ્ર શાળાનો blog��

��પ્રેરણા��
��http://prerana2015.blogspot.in/

                  ����આભાર����