ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,મહેસાણા
આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, લાખવડ, કુંકાસ રોડ, મહેસાણા - ૩૮૪૦૦૧ ફોન-૦૨૭૬૨-૨૯૨૨૬૧
loading...

23 Sep 2015

૨૪ સપ્ટેમ્બરનો

First Britons conquer Everest
Iraq bombs Iran as hostilities increase
White rule in Rhodesia
Mellor resigns over sex scandal - David Mellor
sprint Ben Johnson

૨૪ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

૬૨૨ - મહંમદ પયગંબરે મક્કાથી મદિનાની હિજરત પૂર્ણ કરી.
૧૬૬૪ - ડચ રિપબ્લિક (નેધરલેન્ડ) દ્વારા ન્યૂ એમ્સ્ટરડેમની સોંપણી ઇંગ્લેંડને કરવામાં આવી.


જન્મ

૧૯૦૯: જયંત ખત્રી-ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર


અવસાન

૩૬૬- પોપ લાયબેરિયસ.
૧૯૯૨ - સર્વમિત્ર સિકરી, ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ.
૧૯૯૮ - વાસુદેવ પાળંદે, દિગ્દર્શક તથા સંઘટક.
૨૦૦૨ - શ્રીપાદ રઘુનાથ જોશી, - મરાઠી શબ્દકોશકાર, અનુવાદક.

In English

1975: First Britons conquer Everest
Dougal Haston and Doug Scott become the first Britons to reach the summit of the world's highest mountain.


1980: Iraq bombs Iran as hostilities increase
Iraqi planes bomb and set on fire Iran's Kharg Island crude oil export terminal.

1976: White rule in Rhodesia to end
The Rhodesian Government agrees to introduce black majority rule to the country within two years.

1992: Mellor resigns over sex scandal
David Mellor resigns as heritage minister, blaming his departure on a constant barrage of hostile stories in the tabloid press.

1988: Gold for Johnson in 100m sprint
Ben Johnson wins the 100m gold at the Seoul Olympics and reaffirms his position as the world's fastest man.

��વધુ માહિતી માટે જોતા રહો��

��Sandip Chaudhari(M.Sc.,B.Ed.)
મલેકપુર(ખે) પગારકેંદ્ર શાળાનો blog��

��પ્રેરણા��
��http://prerana2015.blogspot.in/